ભારત સરકાર પુરસ્કૃત શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ- પાટણ સંચાલિત તથા મોરબી ના દાતાશ્રી ના સહયોગ થી મોરબી જીલ્લા ના દિવ્યાંગો માટે નિદાન કેમ્પ તા.10 માર્ચ ના રોજ યોજવામા આવેલ નિદાન ના અંતે વિકલાંગ અને દિવ્યાંગ વ્યકિત ઓને અંપગતા અનુરૂપ સાધન સહાય વિતરણ નો કાર્યક્રમ યોજાયેાહતો જેમાં
મોરબી તાલુકા ના રવાપર ગામે ઉમા હોલ ખાતે શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી નરેશભાઇ દવે તથા ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા , ડે. કલેક્ટર ઝાલા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયા,મોરબી તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઇ ચાવડા, પુર્વ પ્રમુખ ધનજી ભાઇ દંતાલીયા,બચુભાઇ અમૃતિયા,નિતેશ બાવરવા,હિરેન ભટાસણા,નિલેશ કાલરીયા, ગોપાલભાઇ કાસુન્દ્રા, રસ્મિન વસાણીયા,પરેશ મેરજા સહિત મહાનુભાવો ના હસ્તે 17 સાઇકલ,22 વ્હીલચેર,5 બગલ ધોડી, 2 વોકર,2ફોર લેગ સ્ટીક,21 કુત્રીમ હાથપગ દરેક વિકલાંગ વ્યકિત ઓને અર્પણ કરવામા આવેલ