Sunday, May 25, 2025

મોરબી: જિલ્લામાં લઘુઉદ્યોગ બેઠક માટે આયોજનમાં વિવિધ હોદેદારો ની વરણી કરાઈ

Advertisement
Advertisement
Advertisement

લઘુ ઉધોગ ભારતી મોરબી જિલ્લા ઇકાઈની એક બેઠક નુ તા. ૯.૪.૨૩ ને રવિવાર ના રોજ આયોજન કરવામાં આવેલ. આ બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંત ના મંત્રી શ્રી અમૃતભાઈ ગઢીયા , રાજકોટ પટેલનગર ઇકાઈ પ્રમુખ જયસુખ સોરઠીયા, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ ના વિવિધ સંગઠન ની જવાબદારી નુ વહન કરતા સ્વયંસેવકો તથા વિવિધ ઔધોગિક અશોસિયેસન ના હોદેદાર શ્રીઓ તેમજ લઘુ ઉધોગ ભારતી ના હોદેદાર શ્રીઓ તથા સભ્યશ્રીઓ ઉપસ્થિત રહેલ. આ મિટિંગમાં લઘુ ઉધોગ ભારતી ની કાર્ય પ્રણાલીની સવિસ્તાર માહિતી અમૃતભાઈ એ આપેલ .
આ સાથે આગામી 2 વર્ષ માટે લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જિલ્લા પ્રમુખનું હરેશભાઈ બોપલિયા,મંત્રીનું સંદીપભાઈ કુંડારિયા ને દાયિત્વ સોંપી તેના નામની ઘોષણા કરવામાં આવી, આ મિટિંગમાં ઉપસ્થિત સર્વે સભ્યોએ નવ નિયુક્તિને અનુમોદન આપી સહર્ષ સ્વીકાર કરેલ.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW