Saturday, May 24, 2025

આમ આદમી પાર્ટી મોરબી જીલ્લા પ્રભારી તરીખે યુવા નેતા પંકજ રાણસરિયા ની વરણી

Advertisement
Advertisement
Advertisement

આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા મોરબી જિલ્લા ના પ્રભારી તરીખે યુવાનો મા ખૂબ ચાહના ધરાવતા અને લોકો ના પ્રશ્નો ને વાંચા આપવા હંમેશા તૈયાર રહેતા એવા યુવા ઉદ્યોગ પતી પંકજ રાણસરીયા ને જવાબદારી સોંપવા મા આવતા પાર્ટી ના કાર્યકર્તા મા ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે . તેમજ સરકાર દ્વારા મોરબી નગર પાલિકા ને સુપર સીડ જાહેર કરવા મા આવેલ છે આવનારા સમય મા મોરબી ના લોકો ની સુખાકારી માટે દરેક પ્રશ્નો ને ધ્યાન મા રાખી આવનાર નગર પાલિકા ની ચુંટણી મા દરેક વોર્ડ મા આમ આદમી પાર્ટી દ્વારા શિક્ષિત અને નિષ્ઠાવાન ઉમેદવાર ઊભા રાખવા મા આવશે તેમજ ચૂંટણી જીતિ પ્રજા ના પડતર પ્રશ્નો નો તાત્કાલિક નિકાલ કરવા મા આવશે એવી પંકજ રાણસરિયા દ્વારા ખાતરી આપવા મા આવી છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW