મોરબી ના રવાપર રોડ પર આવેલ નીલકંઠ વિદ્યાલય માં ડાન્સ ટ્રેનર તરીકે પોતાની આગવી પ્રતિભા દ્વારા વિદ્યાર્થીઓને ડાન્સ ની તાલીમ આપનાર શ્રુતિ વ્યાસ-જે મોરબીની સમર્પિત ડાન્સર છે કે જેને ડાન્સ ની દુનિયા માં ખુબ જ ઓછા સમય માં પોતાની પ્રતિભાને ઉજાગર કરીને “ઈન્ડીયાસ ડાન્સ આઈડલ” ટીવી રીયાલીટી શો માં ફસ્ટ રનર્સ અપ આવેલ છે…