મોરબીની શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દર શુક્રવારે જનરલ સર્જરી વિભાગમાં ડો રવિ કોટેચા દ્વારા દર્દીની તપાસ તેમજ ફાઈલ તદન ફ્રીમાં કાઢી આપવામાં આવશે. જેમાં જનરલ સર્જરી ના નિષ્ણાંત ડો.રવિ કોટેચા (6 વર્ષના અનુભવી જનરલ સર્જન તેમજ લપરોસ્કોપિક સર્જન ) ની સેવાનો લાભ મળવાનો છે.
જનરલ સર્જરી વિભાગમાં 6 વર્ષના અનુભવી ડો.રવિ કોટેચા (જનરલ સર્જન & લપરોસ્કોપીક સર્જન- DNB General Surgery, F-MAS, D-MAS) દ્વારા અહીં દર શુક્રવારે જનરલ સર્જરી ના દર્દીઓની તપાસ ફ્રીમાં રાખવામાં આવી છે. જેનો સમય સવારે 10થી 1 અને સાંજે 5થી 8નો છે.
આ ઉપરાંત શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પીટલમાં નિયમિત રીતે જનરલ સર્જરી જટિલ સર્જરી, દૂરબીન દ્વારા જટિલ સર્જરી, સારણ ગાંઠ, એપેન્ડિક્સ, શરીરના કોઈ પણ ભાગ ની ગાંઠ, હરસ,મસ્સા ભગંદર, બર્ન્સ – દાજેલા દર્દીનું નિદાન અને ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ કેમ્પમાં આવેલ દર્દીઓને જરૂર પડે ઓપરેશન પણ રાહતદરે કરી આપવામાં આવશે.
અન્ય માહિતી માટે: ૯૭૨૭૫૨૭૫૫૫/૯૭૨૭૫૨૭૫૫૬