તારીખ ૧૭.૦૫.૨૦૨૩ નાં બુધવાર નાં રોજ નીચે દર્શાવેલ ફીડર તેમજ તેના વિસ્તાર માં ફીડર સમારકામ માટે સવારે ૬.૩૦ વાગ્યા થી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. જેની પીજીવીસીએલ ના ગ્રાહકોની જાણ સારું. કામપૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે જેની ગ્રાહકો નોંધ લેશો.
(૧) વેજીટેબલ ફિડર:- ભીમસર(મફતિયાપરા),પંચમુખીહનુમાનમંદિર,સ્મસાન,વેજીટેબલ રોડ, ભાગ્યલક્ષ્મી સોસા, જીલ્લાસહકારીદૂધ ની ડેરી,ઉમા ટાઉનશીપ. તથા આસપાસ ના વિસ્તારો.
(૦૨)દરબારગઢ ફિડર:-
દફતરીશેરી, મહેન્દ્ર ડ્રાઇવ રોડ, દરબારગઢ, જાની શેરી, નાગનાથ શેરી,વેરાઈ શેરી,સોની બજાર,પારેખ શેરી, કંસારા શેરી,ગ્રીન ચોક, સાંકડી શેરી, ઘંટીયા પરા,દેરાશરશેરી,ખત્રિવાડ ૧થી ૭, નાની બજાર, સોફફી મોલ્લા, રામ ઘાટ, નાની-મોટી માધાણી શેરી, ચૌહાણ શેરી, વાંકાનેર દરવાજા, મકરાણી વાસ.તથા આસપાસ ના વિસ્તારો.