Friday, January 10, 2025

મોરબી જિલ્લાના ટુ, થ્રી, ફોર વ્હીલર તથા ટ્રાંસપોર્ટ વાહનના ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

Advertisement

મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AA, GJ36 AB, GJ36 AE, GJ36 AG અને GJ36 AH તથા ફોર વ્હીલર માટે GJ36 AF, GJ36 AJ ઉપરાંત ટ્રાંસપોર્ટ વાહનો માટે GJ36 X તેમજ થ્રી વ્હીલર માટે GJ36 W સીરીઝ માટેના ફક્ત ફેન્‍સી નંબર માટેની રી-ટેન્‍ડર પ્રક્રિયા તા.૧૨/૦૬/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા. ૧૨/૦૬/૨૦૨૩ થી તા. ૧૪/૦૬/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા. ૧૪/૦૬/૨૦૨૩ થી તા. ૧૬/૦૬/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. ૧૬/૦૬/૨૦૨૩ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે.

બાકીનું ચુકવણુ પરિણામ જાહેર થયેથી ૨ દિવસમાં www.parivahan.gov.in/fancy વેબસાઈટ પર જઈને કરવાનું રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW