મોદી સરકાર ના 9 વર્ષની ઉજવણીના ભાગ રૂપે સરકાર દ્વારા વિશેષ સંપર્ક અભિયાન પૈકી ,”સંપર્ક થી સમર્થન” અંતર્ગત મોરબી તાલુકા ના આંદરણા ગામે ગૌશાળા ના સંચાલકો ને ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા તથા તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ ભાઇ વાસદડીયા તથા કારોબારી અધ્યક્ષ જયંતિભાઇ પડશુંબિયા તથા પુર્વ તાલુકા પંચાયત પ્રમુખ ધનજીભાઇ દંતાલીયા તથા તાલુકા પંચાયત સભ્ય અશોકભાઇ દેસાઈ દ્વારા સન્માન કરવામા આવ્યુ