માળિયા (મી) તાલુકાના જુના ઘાંટીલા ગામ શક્તિ પ્લોટ દશામાના મંદિર પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના જુના ઘાંટીલા ગામ શક્તિ પ્લોટ દશામાના મંદિર પાસે જાહેરમાં ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો બચુભાઈ વેલજીભાઈ થરેસા રહે.જુના ઘાંટીલા ગામ શક્તિ પ્લોટ તા.માળીયા મીં., ભીમજીભાઈ અમરશીભાઈ અગેચણીયા રહે.મંદરકી તા.માળીયા મીં., કરશનભાઈ હેમુભાઈ સુરાણી રહે.જુના ઘાંટીલા ગામ તા.માળીયા મી., દુર્ભજીભાઈ સનાભાઈ ઝીંઝુવાડીયા રહે.જુના ઘાંટીલા તા.માળીયા મીં., દલસુખભાઈ નાથાભાઈ ધોરકડીયા રહે.જુના ઘાંટીલા ગામ તા.માળીયા મીં., વિનુભાઈ લખમણભાઈ ધોરકડીયા રહે.જુના ઘાંટીલા ગામ તા.માળીયા મીં.વાળાને રોકબ રકમ રૂ. ૧૨૫૦૦ નાં મુદામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.