Tuesday, June 10, 2025

વિદેશીદારૂના ૧૪ જેટલા ગુનામાં સંડોવાયેલ રાજકોટના બુટલેગરને પાસા તળે ડીટેઇન કરતી મોરબી એલસીબી

Advertisement
Advertisement
Advertisement

મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન ના પ્રોહીબીશન ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા , જી.ટી.પંડયા જીલ્લા મેજિસ્ટ્રેટએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ ઇસમનું પાસા વોરંટ ઇશ્યુ કરેલ હોય, જે ઇસમની અટકાયત કરવા ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી, ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ., કે જે ચૌહાણ ,એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના કર્મચારીઓની ટીમ બનાવી ઇસ્યુ થયેલ પાસા વોરંટની બજવણી કરવા પ્રયત્નસીલ હતાં તે દરમ્યાન ધવલભાઇ ઉર્ફે શિવ બકુલભાઇ જેઠાલાલ વડનગરા ઉ.વ.૩૧ રહે. રાજકોટ,કિર્તિધામ સોસાયટી, શેરી નં.-૦૧, ભવાનીચોક, દેવપરા મેઇનરોડ જે રાજકોટ શહેરનો લીસ્ટેડ બુટલેગર હોય અગાઉ ૧૪ જેટલા ગુન્હામાં સંડોવાયેલ હોય અને અગાઉ વડોદરા તથા અમદાવાદ ખાતે પાસા તળે ડિટેઇન થયેલ છે જેને તા.૨૧/૦૭/૨૦૨૩ ના રોજ પાસા એકટ તળે ડીટેઇન કરી સાબરમતી મધ્યસ્થ જેલ, અમદાવાદ હવાલે કરવામાં આવેલ

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW