Friday, June 13, 2025

આવતી કાલે મોરબીના ક્યાં ક્યાં વિસ્તારમાં રહેશે વીજ કાપ જાણો અહીંયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી શહેર માં તારીખ :- ૦૨.૦૮.૨૦૨૩ ના બુધવાર ના રોજ નવી લાઈન કામની તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી રાજનગર ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં રાજનગર સોસાયટી, ધર્મસિદ્ધી સોસાયટી, ધર્મ ભૂમિ સોસાયટી, શ્રીમદ રાજ સોસાયટી, નિત્યાનંદ સોસાયટી, નાની કેનાલ વાળો રોડ, પંચાસર રોડ પર આવેલ પંપિંગ હાઉસ, સતવારા એસ્ટેટ વાળો વિસ્તાર, નવા મુનનગર વિસ્તાર, સત્યમ હોલ, મુનનગર ચોક ની આજુબાજુનો વિસ્તાર, લાતી પ્લોટ-૩,૪,૫,૬ નો અમુક વિસ્તાર, મફતિયાપરા વિસ્તાર, ટેલીફોન એક્સચેન્જ વાળો વિસ્તાર, વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

તથા શહેર પેટા વિભાગ ૨ હેઠળ આવતો ૧૧ કેવી ચિત્રકૂટ ફીડર સવારે ૦૭:૩૦ થી બપોરના ૦૨:૩૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં માધાપર, મહેન્દ્રપરા, મચ્છીપીઠ, ઘાંચી શેરી, મંગળભુવન, રોહિડાસપરા, ચાર ગોડાઉન, અંબિકા રોડ, નવડેલા રોડ, તખ્તસિંહજી રોડ વિગેરે વિસ્તારો માં પાવર બંધ રહેશે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW