Saturday, January 25, 2025

હળવદ: રહેણાંક મકાન માંથી જુગાર રમતા આઠ શખ્સો ને ઝડપી લેતી મોરબી એલસીબી

Advertisement

મોરબી એલસીબી ના ચંદુભાઇ કાણોતરા, pc તેજસ વિડજા, દશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયાને સંયુકતમાં બાતમી મળી કે પ્રતાપભાઇ પ્રભુભાઇ રબારી રહે. હળવદ રબારીવાસ વાળો પોતે ભાડેથી રાખેલ પોતાના કબ્જા ભોગવટા વાળા મકાનમાં બહારથી માણસો બોલાવી ગે.કા રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. જે હકિકત આધારે હળવદ બસ સ્ટેન્ડ પાછળ રબારીવાસમાં રહેણાંક મકાનમાં રેઇડ કરતા કુલ-૦૮ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી ગજીપતાના પાના નંગ-પર તથા રોકડ રૂ.૫૮,૦૦૦/- નો મુદામાલ મળી આવતા તમામ ઇસમો વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૪,૫ મુજબ હળવદ પોલીસ સ્ટેશનમાં ખાતે ગુનો રજીસ્ટર કરાવતી મોરબી એલસીબી

પકડાયેલ આરોપીઓના નામ સરનામા

૧. પ્રતાપભાઇ પ્રભુભાઇ કલોતરા ઉવ-૫૧ રહે. રબારીવાસ, હળવદ જી,મોરબી

૨. પ્રદિપભાઇ ગોકળભાઇ બાર ઉવ-૪ર રહે. રબારીવાસ, હળવદ જી.મોરબી

૩. અજીતભાઇ સોમાભાઇ ગોહિલ ઉવ-૩૯ રહે. ગૌરી દરવાજા, હળવદ જી.મોરબી

૪, દેવજીભાઇ કેશવજીભાઇ અધારા ઉવ-૬૫ રહે.ઇશ્વરનગર તા.હળવદ જી.મોરબી

૫, રણજીતભાઇ વિરમભાઇ ખેર ઉવ-૪૫ રહે.મેરૂપર તા.હળવદ જી.મોરબી
૬. નટુભાઇ અમરશીભાઇ નારીયાણી ઉવ-૫૦ રહે.મેરૂપર તા.હળવદ જી.મોરબી

૭. જયતિભાઇ મોહનભાઇ સોનગ્રા ઉવ-૩૯ રહે. રબારીવાસ, હળવદ જી,મોરબી

૮. હરેશભાઇ ખીમજીભાઇ ચાડમીયા ઉવ-૪૩ રહે. આનંદપાર્ક, હળવદ જી.મોરબી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW