Monday, February 3, 2025

કોણ છે એ રતન દુઃખિયા જે કાંતિલાલ અમૃતિયા અને ન.પા. ને બદનામ કરવાનું કાવતરું રચી રહ્યા છે ? : મોરબી ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા નો જવાબ

Advertisement

કોણે કર્યો પાંચ કરોડ નો તોડ સૌથી મોટો સવાલ?

મોરબી શહેરમાં કાંતિલાલ અમૃતિયાની ઉત્તમ નીડર કામગીરીના કારણે અમુક લોકોના પેટમાં તેલ રેડાયું જેથી મને બદનામ કરવાનુ બીડું ઝડપ્યું હોય તેમ કાવતરા કરતા લેભાગુ તત્વોને કાંતિલાલ અમૃતિયાએ સણસણતો જવાબ આપ્યો હતો
મોરબીમાં કોણ છે આવા રતન દુખીયા? કોણ છે એ લેભાગુ તત્વો ? જેના પેટમાં કાંતિલાલ અમૃતિયાની નીડર કામગીરીના કારણે પેટમાં તેલ રેડાયું ?
મોરબી શહેરમાં કાંતિલાલ અમૃતિયાની નીડર કામગીરી અને મોઢા પર ચોપડી સિંઘમ સ્ટાઈલમાં કડક બની જેતે લબાડ આળસુ કહેવાતા અમુક બાબુઓની ગોબરી કામગીરી હપ્તાખોર બાબુઓની પોલ ખોલવી કે પછી શહેરમાં ચાલતી ગુંડાગીરી બાબતે કડક કાર્યવાહી થી જાણીતા કાંતિલાલની કામગીરીના કારણે અમુક લેભાગુ તત્વો ના પેટમાં જાણે તેલ રેડાયું હોય તેમ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને અને ન.પા ને બદનામ કરવા સોશિયલ મીડિયાનો સહારો લઈને જે રીતે પોસ્ટ વાયરલ કરી જાગો કાંતિલાલ જાગો જેવી પોસ્ટનો કાંતિલાલ અમૃતિયાએ મુહતોડ જવાબ આપતો વીડિયો બનાવી રતન દુખીયાને સણસણતો જવાબ આપી કાંતિલાલ મોરબીમાં જ છે અને સારી કામગીરી કરવા જ આવ્યા હોવાનું કહી લેભાગું તત્વોને ઉધડા લઈને આગામી દિવસોમાં ન ભૂતો ન ભવિષ્ય ધાર્યા બહારના ધાર્યા કરતા સારા કામો કરવાની કાંતિલાલ અમૃતિયા એ ખાતરી આપી બોલતી બંધ કરી હતી જે વીડિયોમાં જોઈ શકાય છે વધુમાં કાનાભાઈ દિવસે નઈ રાત્રે પણ જાગે છે બે દિવસ શું દિલ્લી ગયાને ઓલી કહેવત કહો કે ડાયલોગ સિંહ બે દિવસ જંગલ છોડી શું ગયો શિયાળીઓએ શોર મચાવી દીધો કાંતિલાલ અમૃતિયા દિલ્લી ગયાને પાછળથી રતન દુખીઆઓએ રાડા રાડ કરી મુકી જેવો ઘાટ સર્જાતા વીડિયો મારફતે વિરોધીઓને કાંતિલાલ અમૃતિયાએ સણસણતો જવાબ આપ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW