મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલ અને ભાવનગરની જ્ઞાનમંજરી દ્વારા તજજ્ઞ શિક્ષક મિત્રો માટે સારસ્વત સ્નેહમિલન કાર્યક્રમનું યોજાયો

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement

મોરબીની નવયુગ સાયન્સ સ્કૂલ અને ભાવનગરની જ્ઞાનમંજરી દ્વારા તજજ્ઞ શિક્ષક મિત્રો માટે સારસ્વત સ્નેહમિલન કાર્યક્રમનું યોજાયો

મોરબીની મોટાભાગની સ્કૂલોના શિક્ષકો તેમજ ક્લાસીસના શિક્ષકો સહર્ષ જોડાઈ ગુજરાતની નંબર વન સંસ્થા જ્ઞાનમંજરીની આખી સિસ્ટમ વિશે વિગતવાર માહિતી મેળવી હતી
અને આ જ્ઞાન મંજરીની સિસ્ટમનો લાભ મોરબીના વિદ્યાર્થીઓને પણ કઈ રીતે મળે એ બાબત વિશે વિગતવાર માહિતી પ્રાપ્ત કરી હતી.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW