મોરબીનાં ગોર ખીજડીયા ગામના યુવા સરપંચ અને સામજિક તેમજ રાજકીય આગેવાન તેમજ બહોળું મિત્ર મંડળ ધરાવતા ગૌતમભાઈ મોરડીયા નો આજે જન્મદિવસ
તેમના જન્મ દિવસ નિમિતે તેમના પરિવારજનો અને મિત્રો દ્વારા જન્મદિવસ શુભેચ્છાઓ નો ધોધ વહી રહ્યો છે ત્યારે મોરબી ગૌરવ સમાચાર ન્યુઝ તરફથી પણ તેમને જન્મદિવસ શુભેચ્છાઓ સાથે નવા વર્ષમાં પ્રગતિના શિખરો સર કરે તેવી પ્રાર્થના