Thursday, May 22, 2025

મોરબીના નાની વાવડી ગામ પાછળ વજેપર ગામની સીમ જુગાર રમતા આઠ શખ્સોને ઝડપી લેતી LCB

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નાની વાવડી ગામ પાછળ વજેપર ગામની સીમ મહાદેવભાઈ નાગજીભાઈના ખેતરના શેઢે ખરાબામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૮ ઇસમોને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામ પાછળ વજેપર ગામની સીમ મહાદેવભાઈ નાગજીભાઈના ખેતરના શેઢે ખરાબામા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૮ ઇસમો મહાદેવભાઇ નાગજીભાઇ પડસુંબીયા ઉવ-૫૨ રહે. નાની વાવડી બજરંગ સોસાયટી, સમજુબા સ્કુલની પાછળ, મનસુખભાઇ ઉર્ફે મનુભાઇ ભીમાભાઇ હોથી ઉવ-૬૯ રહે. મોરબી નવલખીરોડ, લક્ષ્મી નારાયણ સોસાયટી, રણછોડનગર, ચંદુલાલ નરશીભાઇ સંધાણી ઉવ-૬૨ રહે. નાની વાવડી રોડ, મારૂતિ સોસાયટી કબીર આશ્રમ પાસે, ચંદુલાલ નરશીભાઇ સંધાણી ઉવ-૬૨ રહે.નાની વાવડી રોડ, મારૂતિ સોસાયટી કબીર આશ્રમ પાસે, રમેશભાઇ ગણેશભાઇ રૂપાલા ઉવ-૪૪ રહે. વાવડી ગામ રામજીમંદિર મંદિર પાછળ, લાલજીભાઇ ભવાનભાઇ પનારા ઉવ-૬૦ રહે.મોરબી શકિતપાર્ક સોસાયટી માં પેલેશ બ્લોક ન.૩૦૩ અવની રોડ, ચંદુભાઇ કરમશીભાઇ હિસુ ઉવ-૫૨ રહે. મોરબી રાજનગર સત્યમ સ્કુલની બાજુમાં કેનાલ રોડ, રમેશભાઇ વિરજીભાઇ પડસુંબીયા ઉવ-૪૯ રહે.નાની વાવડી જુના ગામમાં ( મંદિર વાળી શેરી), દુર્લભજીભાઇ મોહનભાઇ રૂપાલા ઉવ-૬૨ રહે. નાનીવાવડી સમજુબા સોસાયટી સમજુબા સ્કુલની બાજુમાં મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧,૬૪,૦૫૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW