મોરબી પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ. જયદીપભાઇ પટેલ તથા ફતેસંગ પરમાર તથા કુલદિપભાઇ કાનગડ તથા પંકજમા ગુઢડા ને ખાનગીરાહે મળેલ હકીકત મળતા પો.સ.ઇ. વી.જી.જેઠવા એ મોરબી તાલુકાના મકનસર ગામની સીમ, એકસસ સિરામીક પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રૂ.૨૧,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરેલ
> આરોપી
1. જયેશભાઇ બલવંતભાઇ / ઉ.વ.૩૦, રહે. હાલ-એકસલ સિરામીક, મકનસર, તા.જી.મોરબી.
2. કાનજીભાઇ રમેશભાઇ । ઉ.વ.૨૯, રહે. જાંબુડીયા, તા.જી.મોરબી.
3. ઇશ્વરભાઇ પોપટભાઇ બદરચીયા પ ઉં.વ.૪૫, રહે. વાંકાનેર, મીલ પ્લોટ, વીસીપરા, તા.વાંકાનેર, જી.મોરબી
4. મનસુખભાઇ વશરામભાઇ બાવળીયા ઉ.વ.૩૨, રહે, એકસલ સિરામીક, મકનસર, તા.જી.મોરબી.
5. રાકેશભાઇ બળવંતભાઇ ગળથરા / ઉ.વ.૧૯, રહે. લખતર, ચાવડા શેરી, તા.લખતર, જી.સુરેન્દ્રનગર
6. અવધેશ ગીરધારીલાલ ગૌતમ / ઉ.વ.૨૮, રહે. એકસલ સિરામીક, મકનસર, તા.જી.મોરબી.
7. ધર્મેન્દ્રભાઇ સુરેન્દ્રભાઇ ચૌધરી / ઉ.વ.૩૫, રહે. મકનસર, તા.જી.મોરબી.
8. રોહિતકુમાર સુરજપાલ કુમાર । , ઉ.વ.રર, રહે. એકસલ સિરામીક, મકનસર, તા.જી.મોરબી.
– કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૨૧,૮૦૦/-





