ખેડા જિલ્લા ના ઠાસરા માં ભગવાન શિવ ની શોભાયાત્રા ઉપર થયેલ પથ્થર મારા ના પડઘા મોરબી જિલ્લા માં પડ્યા હતા એક્ટ એજ લક્ષ સંગઠન ના નેજા હેઠળ મોરબી જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જે અનુસંધાને મોરબી જિલ્લા સેવા સદન કલેકટર ને એકતા એજ લક્ષ્ય સંગઠનના સંસ્થાપક હિન્દુ ભગીરથસિંહ રાઠોડ ,મોરબી જિલ્લા અધ્યક્ષ હિન્દુ રમેશભાઈ પટેલ ,મોરબી જિલ્લા સંયોજક હિન્દુ આર્તીક ભાઈ પટેલ , મોરબી શહેર મહામંત્રી હિન્દુ ધવલભાઈ રામાણી,મોરબી શહેર અધ્યક્ષ હિન્દુ ક્રિપાલ સિંહ પરમાર ,હિન્દુ વિનયભાઈ ,હિન્દુ હેમંતભાઈ,હિન્દુ હર્ષદભાઈ ફૂલતરિયા, હિન્દુ નરેન્દ્રભાઇ ,તેમજ તમામ કાર્યકર્તા અને હિન્દુ યુવા વાહિની ચિન્ટુ ભાઈ , તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ. એકતા એજ લક્ષ સંગઠન ના નેજા હેઠળ આવેદન પત્ર આપેલ છે.યોગ્ય તપાસ કરી કડક સજા ની માંગ કરવામાં આવી હતી