Friday, January 10, 2025

નવયુગ બી બી એ કોલેજના વિદ્યાર્થી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 73 માં જન્મદિવસની અનોખી ઉજવણી

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 73 માં જન્મદિવસ નિમિત્તે નવયુગ બીબીએ કોલેજના વિદ્યાર્થીને પ્રોત્સાહન આપતા તેના દ્વારા કંઈક નવીન પ્રકારે વડાપ્રધાન ના જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કરેલ જેમાં વડાપ્રધાનના સ્કિલ ઈન્ડિયા પ્રોજેક્ટ ને સાર્થક કરે એવું કાર્ય કરી ઉજવણી કરવામાં આવી હતી. 17/09/ 2023 ના રોજ વિનીત દવે નવયુગ બીબીએ કોલેજના વિદ્યાર્થી દ્વારા પ્રધાનમંત્રી મોદી સાહેબનો આબેહૂક પેન્સિલ સ્કેચ દોરી અને ઉજવણી કરી હતી અને આ કાર્ય માટે તેને ચાર કલાક જેવો સમય લાગેલો જેના માટે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રેસિડેન્ટ પી.ડી.કાંજિયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવ ભાઈ અને પ્રિન્સિપાલ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW