મોરબી માળિયા વિસ્તારમાં વસતા રામાનંદી સાધુ સમાજના સભાસદોની સામાન્ય સભા આગામી તા. ૦૧/૧૦/૨૦૨૩ ના રોજ સવારે ૧૦/૩૦ કલાકે રામાનંદ ભવન રામઘાટ મોરબી ખાતે રાખવામાં આવી છે તો તમામ રામાનંદી સાધુ સમાજ ના સભાસદો હાજર રહેવું એજન્ડા અને નવા ટ્રસ્ટ મંડળ ની રચના થયેલ નિયમનુસાર સામાન્ય સભા નું આયોજન કરવામાં આવ્યું છે તેમ રામાનંદી સાધુ સમાજ મોરબી માળિયા ના પ્રમુખ ની યાદી માં જાણવામાં આવ્યું છે