ટંકારા પડધરીના મત વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય અને મોરબી જિલ્લા ભાજપ ના પૂર્વ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા નો આજે જન્મ દિવસ હોય ત્યારે તેમના જન્મ દિવસ નિમિતે સુભેચ્છા નો ધોધ વરસી રહ્યો છે મોરબી ગૌરવ સમાચાર તરફથી દુર્લભજીભાઈ દેથરિયા જન્મ દિવસ ની ખૂબ ખૂબ સુભકામના