ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા દશેરાના પર્વે મોરબી ના સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નંબર ૪ ના ખોડીયાર ગરબી મંડળ ની બાળાઓને લાણી આપવામાં આવી હતી હરીભાઇ રાતડીયા પુવૅ કાઉન્સિલર મનસુખભાઈ બરાસરા સુરેશભાઇ શિરોહીયા ગૌતમભાઇ સોલંકી પંકજભાઈ વારનેસિયા મહેશભાઈ સોલંકી સાહુલ પ્રજાપતિ હષૅદભાઇ વામજા હસમુખભાઈ વામજા ચેતનભાઇ પુરોહિત અશ્વિનભાઇ પટેલ દ્વારા બાળા ઓને લાણી આપવામાં આવી હતી કાર્યક્ર્મનુ સંચાલન ખોડીયાર ગરબી મંડળ અભીષેક વાધેલા દ્વારા કરવામાં આવેલ હતુ