Saturday, May 24, 2025

સાર્થક વિદ્યામંદિર ખાતે યજ્ઞ કંઠસ્થિકરણ અભિયાન યજ્ઞ આવતી કાલે યોજાશે

Advertisement
Advertisement
Advertisement

સાર્થક વિદ્યામંદિર ખાતે
યજ્ઞ કંઠસ્થિકરણ અભિયાન યજ્ઞ આવતી કાલે યોજાશે
તારીખ 8 11 2023 બુધવાર
સમય સવારે 7:30 વાગ્યાથી
આ યજ્ઞની વિશેષતા
–નવેમ્બર માસમાં જે વિદ્યાર્થીઓના જન્મદિવસ આવે છે તે તમામ યજ્ઞમાં બેસશે
— શાળાના 135 વિદ્યાર્થીઓએ યજ્ઞ કંઠસ્થ કર્યો છે તેઓ આ યજ્ઞમાં જોડાશે
— આર્ય સમાજ મોરબીના પંડિત શ્રી ધર્મવીરજી *યજ્ઞ શા માટે ?*– *યજ્ઞની સાચી રીત* –તેમજ *યજ્ઞ વિશે ઉત્તમ માહિતી* આપશે
— સાર્થક વિદ્યા મંદિરમાં ડિસેમ્બરથી દૈનિક યજ્ઞ થવાનો છે તે અંતર્ગત પ્રારંભિક ઉદઘાટન યજ્ઞ

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW