મોરબી તાલુકા ના અનિયારી ગામે નવદુર્ગા શક્તિ મંડળ તથા અણિયારી ગામ સમસ્ત ભવ્ય નાટક સોનબેન ની ચૂંદડી તથા હાસ્ય રસ થી ભરપુર કોમિક દીકરો દયારામ નામના નાટક તારીખ 13/11 ના રાત્રે અનીયારી ગામ ની સ્કૂલના વિશાળ ગ્રાઉ્ડ માં ભજવવા માં આવશે જે જોવા માટે તમામ ધર્મપ્રેમી જનતા ને ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે