મોરબી ના પોસ ગણાતા વિસ્તાર એવા રવાપર રોડ ઉપર બોની પાર્ક પાસે આવેલ જાનકી એપાર્ટમેન્ટ માં આગ લાગી હતી જોકે ત્યાં ફાયર સેફ્ટી ના અભાવે આગ લાગી? કે કેમ તે પણ એક મોટો સવાલ છે જોકે સદનસીબે કોઈ અઘટિત ઘટના બને એ પહેલાં જ મોરબી ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ ઉપર પહોંચી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો જો કોઈ અઘટિત ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ? શું ફાયર સેફ્ટી છે કે જે તપસ્યા વગર જ એપાર્ટમેન્ટ ને મજૂરી મળી ગઈ હતી?