વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ ખાતે વિવિધ પ્રકારની ચીકીઓનું સર્વજ્ઞાતિય રાહતદરે વિતરણ અવિરતપણે ચાલુ છે ત્યારે વિવિધ પ્રકારની ઉપલબ્ધ ચીકીઓની યાદી નીચે મુજબ છેઃ-
માંડવી પાક (૫૦૦ ગ્રામ)- ૭૦ રૂ.
દાળીયા પાક (૫૦૦ ગ્રામ)-૭૦ રૂ.
મનમોજી પાક (૫૦૦ ગ્રામ)-૭૦ રૂ.
મિક્સ ચીકી (૫૦૦ ગ્રામ) -૭૦ રૂ.
કાબરી ચીકી (૫૦૦ ગ્રામ)-૭૦ રૂ.
તલ-કાળા સફેદ (૧ પેકેટ)-૧૦૦ રૂ.
નવરંગ ચીકી (૧ પેકેટ)- ૧૦૦ રૂ.
માવા ચીકી (૧ પેકેટ)-૧૦૦ રૂ.
મિક્સ બોક્સ (૧ પેકેટ)-૮૦ રૂ.
ડ્રાયફ્રુટ ચીકી (૨૫૦ ગ્રામ)- ૧૪૦ રૂ.
ક્રશ ચીકી (૧ પેકેટ) -૧૦૦ રૂ.
તલ ના લાડું (૧ પેકેટ) -૪૦ રૂ.
વિવિધ પ્રકારની ચીકી મેળવવા માટે શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ નો સંપર્ક કરવો.