Monday, May 19, 2025

મોટીબરાર પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અંતર્ગત ચુનાવ પાઠશાળા યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

65 – મોરબી વિધાનસભા મતવિસ્તારના ભાગ નંબર 44 – મોટીબરારમાં લોકસભા ચૂંટણી 2019 માં મહિલાઓનું મતદાન પુરુષોની સરખામણી એ 10% જેટલું ઓછું થયું હતું. જેથી આગામી ચૂંટણીમાં મહિલાઓનું મતદાન અને મતદાન અંગેની જાગૃતતા વધે તે માટે રત્નમણિ પ્રાથમિક શાળા ખાતે ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચુનાવ પાઠશાળામાં મોટીબરારના બી.એલ.ઓ. અને શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા દ્વારા ઉપસ્થિત તમામ મહિલાઓને મતદાન જાગૃતિ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મતદાન જાગૃતિ માટે શપથ પણ લેવડાવ્યા હતા.

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW