આવતી કાલે ગોપાલ ફિડર તેમજ વેજીટેબલ ફિડર માં મેન્ટનન્સ કામગીરી ના લીધે વીજકાપ રહેશે

Advertisement
Advertisement
Advertisement

તારીખ ૨૭.૦૪.૨૦૨૪ નાં શનિવાર નાં રોજ મેન્ટનન્સ ની કામગીરી ને લીધે પીજીવિસીએલ શહેર પેટા વિભાગ ૨, હેઠળ ના નીચે મુજબ ના ફીડર તથા વિસ્તારો માં ફીડર સમારકામ સવારે ૦૭.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. કામપૂર્ણ થયે કોઇપણ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવશે.

(૧)ગોપાલ ફિડર:-

રિલિફનગર,રોટરીનગર,અરુણોદયનગર,રામકૃષ્ણનગર,જનકલ્યાણસો.,વર્ધમાનનગર, સરસ્વતીસોસા, વિદ્યુતનગર, હરિપાર્ક, ગિરિરાજસોસા.,ગોપાલસોસા, શિવમ પાર્ક, આશા પાર્ક,તથા આસપાસ ના વિસ્તાર

(૨)વેજીટેબલ ફિડર:-

ભીમસર(મફતિયાપરા),પંચમુખીહનુમાનમંદિર,સ્મસાન,વેજીટેબલ રોડ, ભાગ્યલક્ષ્મી સોસા, જીલ્લાસહકારીદૂધ ની ડેરી,ઉમા ટાઉનશીપ. તથા આસપાસ ના વિસ્તારો

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW