મોરબી તાલુકા ના 200 જેટલા કોંગ્રેસી કાર્યકરો ભાજપ માં જોડાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા ના રફાળેશ્વર, મકનસર, પાનેલી, ગીડચ, જાંબુડીયા, લખઘીરપુર , લાલપર ગામના 200 કોગ્રેસ ના હોદેદારો અને કાર્યકર્તા ઓ ભારતીય જનતા પાર્ટી મા જોડાયા

રાજકોટ લોકસભા ના ઉમેદવાર પરસોતમભાઇ રુપાલા ના સમર્થન મા અને ગરીબ, મહિલા, ખેડુત, યુવા ઓના ઉત્થાન માટે ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી ના 10 વર્ષ માં કરેલ કાર્યો થી પ્રેરાઇ ને કોગ્રેસ છોડી ભાજપ મા જોડાયા તમામ ને 66- ટંકારા પડધરી વિધાનસભા ના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા,જયતિંભાઇ જે પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયા,વિનુભાઇ ડાભી,ચુનીભાઇ કુંડારીયા,શામજીભાઇ મેથાણીયા,જીગાભાઇ,ગોરધનભાઇ સોલંકી,રમેશભાઇ કણસાગરા,અવચરભાઇ દેગામા, શૈલેશ દલસાણીયા,વિનુભાઇ અજાણા, ગૌતમભાઇ હડીયલ,સહિત ના એ ખેસ પહેરાવી આવકાર્યા હતા

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW