જાદુ શબ્દ સાંભળતા જ રોમાંચ અનુભૂતી થાય છે મોરબી ની લોકપ્રિય જનતા ની સેવામાં “મેજિક ઓફ ભારત” પોતાના જાદુ સાથે તેમની જાદુનગરી આપની સેવા માં પ્રસ્તુત છે આવતી કાલે એટલે તારીખ ૦૯/૦૫/૨૦૨૪ થી મહાનુભાવો મંગલદીપ પ્રગટાવી વીકે જાદુગર પોતાની જાદુનગરી નો પ્રારંભ કરશે
સ્થળ : મહેન્દ્ર નગર ચોકડી બુધવારી બજાર ગ્રાઉન્ડ મોરબી ૨


