હળવદ તાલુકા અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને/ કિશોરીઓને/સગર્ભા નાસ્તો અને ટી.એચ.આર નું વિતરણ કરવામાં આવ્યું

Advertisement
Advertisement
Advertisement

*હળવદ તાલુકા અગર વિસ્તારમાં આઈ.સી.ડી એસ અને અગરીયા હિત રક્ષક મંચ અને આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને/ કિશોરીઓને/સગર્ભા નાસ્તો અને ટી.એચ.આર નું વિતરણ કરવામાં આવ્યું*

હળવદ તાલુકાના આઇ.સી ડી.એસ વિભાગ દ્વારા ટિકર રણવિસ્તારમાં આંગણવાડી વર્કર બહેનો શ્રીમતી શાન્તિ બેન,રેખાબેન,બિન્દુ બેન,ભાવના બેન ચંન્દ્રીકાબેન સુપરવાઇઝર લાભુબેન , સી.ડી.પી.ઓ શ્રી મમતા બેન તથા મોરબી જિલ્લા ના અગરીયા હિતરક્ષક મંચ ના કોઓડીનેટર મારૂત સિંહ બારૈયા ના સહયોગ થી હળવદ તાલુકા ના અગર ના બાળકો ,કિશોરી ઓ,સગર્ભા બહેનો અને ધાત્રી માતા ઓને નાસ્તો અને ટી.એચ.આર વિતરણ કરવામાં આવ્યું. તથા આરોગ્ય વિભાગ મોબાઈલ હેલ્થ યુનિટ મેડીકલ ઓફિસર દીપીકા બેન કાપડીયા દ્વારા તમામ નું હેલ્થ ચેક કરી દવા વિતરણ કરવામાં આવ્યું.

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW