*મોરબી*
તા.૧૩ જુલાઈ ૨૪
બ્રેકીંગ
*પત્રકાર : મયંક દેવમુરારી*
▪️મોરબી જિલ્લાના હળવદ શક્તિ સાગર બ્રાહ્મણી-૨ ડેમ ૧૦૦ ટકા સંપુર્ણ ભરાઈ જતા નિચાણવાળા વિસ્તારોને ચેતવણી સંદેશ
▪️હળવદના સુસવાવ ગામ પાસે આવેલા બ્રાહ્મણી બે ડેમની જળસપાટી ક્ષમતા મુજબ ૧૦૦ ટકા સંપુર્ણ રીતે ભરાઈ જતા નિચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા
▪️બ્રાહ્મણી ડેમ હેઠળ આવતા ગામડાઓને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ
▪️બ્રાહ્મણી ડેમ સંપૂર્ણ ભરાતા ડેમના દરવાજા ખોલવા પડે તેવી સ્થિતિ ઊભી થાય જેથી ડેમના કર્મચારીઓ દ્વારા સુચના સંદેશ આપી નિચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા