Sunday, February 2, 2025

આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં પ્રવકતા દેવેન્દ્રસિંહ જાડેજા નો જન્મ દિવસ

Advertisement

રાજપૂત સમાજના યુવા અગ્રણી અને કોંગ્રેસ પક્ષ ના લડાયક , જાબાઝ લડાયક યુવા નેતા દેવેન્દ્રસિંહ જાડેજા આજે 28 માં વર્ષ માં મગલ પ્રવેશ કર્યો
તેઓ ખુબ નાની ઉંમર થી જાહેર જીવન માં હોવાથી ખુબ નાની ઉંમર માં બહુ મોટી લોક ચાહના ધરાવે છે અગાઉ મોરબી જિલ્લા NSUI નાં ત્રણ ટર્મ સુધી અને જિલ્લા યુવા કોંગ્રેસ નાં પ્રમુખ તરીકે સફળતા પૂર્વક જવાબદારી નિભાવી છે તેઓ વિદ્યાર્થી કાળ થી સક્રિય હોઈ તેઓ ની એક વિદ્યાર્થી ઓ માટે હરહંમેશ લડત કરતા તેઓ ની એક આક્રમક નેતા તરીકે ની છાપ ધરાવતા હતા અને યુવાનો નાં પ્રશ્નો હોય કે મોરબી વિસ્તાર નાં કોઈ પણ સમસ્યા હોઈ તેને નિરાકરણ લાવવા ની તેમની પદ્ધતિથી અત્યારે તેઓ કોંગ્રેસ માં ખુબ નાની ઉંમર માં પ્રદેશ કક્ષા સુધી તેમની કામગીરી ની નોંધ લેવાઈ છે ટીવી મીડિયા માં પણ અનેક ડીબેટ માં પોતાના ધારદાર અને સ્પષ્ટ સચોટ વાણી થી મજબૂતાઇ થી કોંગ્રેસ નો મજબૂતી પક્ષ રજૂ કરે છે
આવા કુશળ વ્યક્તિત્વ ના ધણી એવા દેવેન્દ્રસિંહ નો જન્મ દિવસ હોવાથી તેમના સગા સબંધી અને મિત્રો દ્વારા તેમના પર એક દિવસ અગાઉ ની સાંજ થી જ તેમના પર શુભેચ્છા ઓ વર્ષાવી રહ્યા છે…..

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW