ટીંબડી ગામ ના સ્મશાન માં ગળે ફાંસો ખાધેલી હાલત માં યુવાન ની મૃતદેહ મળ્યો
મોરબી નજીક આવેલા ટીંબડી ગામે આવેલા સ્મશાન માં આજ સવાર ના સમયે કોઈ અજાણ્યા યુવાન નો ગુલમહોર ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલત માં મૃતદેહ મળ્યો હતો જેથી કરીને ગામના આગેવાન રમેશભાઈ દ્વારા મોરબી તાલુકા પોલીસ ને જાણ કરાતા પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે