વાંકાનેર પોલીસએ હકીકત ના આધારે વ અગાભી પીપળીયા ગામની બોળીયા સીમમાં આરોપી હીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા રહે. અગાભી પીપળીયા તા.વાંકાનેર જી.મોરબી વાળાની વાડીની ઓરડીમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૪,૮૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન તથા કાર સહીત કુલ કી.રૂ.૬,૬૯,૫૦૦/- ના મુદ્દામાલ સાથે બાર ઇસમોને પકડી પાડી મજકુર ઇસમો વિરૂધ્ધ જુગારધારા મુજબનો ગુન્હો રજી. કરેલ
પકડાયેલ આરોપીઓના નામ
(૧) હીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ જાડેજા ઉવ.૪૩ રહે. અગાભી પીપળીયા તા.વાંકાનેર જી.મોરબી
(૨) ક્રુષ્ણસિંહ ભુપતસિંહ જાડેજા ઉવ.૩૨ રહે.અગાભી પીપળીયા તા.વાંકાનેર જી.મોરબી
(૩) ગૌરવભાઈ નરોત્તમભાઈ રાજગોર ઉવ.૨૬ રહે. આશાપુરા પાર્ક, મોરબી રોડ, રાજકોટ
(૪) રૂષભભાઇ પ્રવીણભાઇ પાનસુરીયા ઉવ.૨૬ રહે.સતનામ પાર્ક શેરી નં.૨, મોરબી રોડ, રાજકોટ
(૫) રાજેશભાઇ બચુભાઈ કાસુન્દ્રા ઉવ.૪૦ રહે.ઉમીયાનગર તા.ટંકારા જી.મોરબી
(૬) સામતભાઇ પાલાભાઈ બાળા ઉવ.૨૯ રહે. મીતાણા તા.ટંકારા જી.મોરબી
(૭) ઇસ્માઇલભાઇ જીવાભાઇ વકાલીયા ઉવ.પર રહે.વાવડી રોડ, ગોકુલ ફાર્મ પાસે, શુભ સોસાયટી,મોરબી
(૮) વીજયભાઇ ભગવાનભાઈ ભાગીયા ઉવ.૨૬ રહે હાલ-રાજકોટ મુળ ગામ-ગણેશપર તા.ટંકારા જી.મોરબી
(૯) રાહુલભાઇ ગોવીંદભાઇ ભાગીયા ઉવ.૨૩ રહે હાલ-રાજકોટ મુળ ગામ-ગણેશપર તા.ટંકારા જી.મોરબી
(૧૦) જયેશભાઇ હીરજીભાઇ પેઢડીયા ઉવ.૪૦ રહે.થોરીયાળી તા.પડધરી જી.રાજકોટ
(૧૧) ધર્મેન્દ્રસિંહ મોહનસિંહ જાડેજા ઉવ.૪૨ રહે.વીરવાવ તા.ટંકારા જી.મોરબી
(૧૨) હરેશભાઇ ઉર્ફે હકાભાઇ ચતુરભાઇ કલોલા ઉવ.૩૯ રહે. અગાભી પીપળીયા તા.વાંકાનેર જી.મોરબી