Thursday, January 23, 2025

ટીંબડી પાટીયા નજીક આવેલ ઓફીસ માંથી જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

Advertisement

મોરબી તાલુકા પોલીસે બાતમી ના આધારે મોરબી તાલુકાના ટીંબડી ગામ ના પાટીયા પાસે આવેલ અરવિંદભાઇ ભગવાનજીભાઇ પટેલ રહે.શ્રીકુંજ સોસાયટી-૦૧ મોરબી વાળા ની કન્ટ્રકશન ની ઓફીસ માં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડ રૂ.૧,૫૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

– આરોપી :-

1. અરવિંદભાઇ ભગવાનજીભાઇ પટેલ ઉવ-૪૨ રહે. શ્રીકુંજ સોસાયટી-૦૧ મોરબી

2. અમીતસિંહ જીતુભા સોલંકી રહે. જનકપુરી સોસાયટી મોરબી-ર

3. તરૂણભાઇ કરમશીભાઇ પટેલ રહે.કન્યા છાત્રાલય રોડ રૂશીકેશ એપાર્ટમેન્ટ મોરબી

4. ધમેન્દ્રભાઈ રમેશભાઇ મેવાડા રહે. મહેન્દ્રનગર ઉમાવિલેજ મોરબી

5. હીતેષભાઇ દુલર્ભજીભાઇ પટેલ રહે.મોરબી પટેલનગર આલાપ રોડ ટાવર બી-૫૦૨

– કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૧૫૩,,૮૦૦/-

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW