Wednesday, June 11, 2025

ખાખરેચી ચીખલી ગામની સીમમાં ફસાયેલા મજુરોનુ રેસ્ક્યું ઓપરેશન ભારતીય સેનાના જવાનો હાથ ધરશે

Advertisement
Advertisement
Advertisement

ચીખલી ગામની સીમમાં ફસાયેલા મજુરોનુ રેસ્ક્યું ઓપરેશન હાથ ધરશે ભારતીય સેનાના જવાનો ખાખરેચી ગામે પહોંચ્યા ભારે વરસાદ અને ઘોડાધ્રોઈ નદીના ધસમસતા પાણી બે કાંઠે વહેતા મજૂરોનુ રેસ્ક્યું ઓપરેશન ભારતીય સેનાના જવાનો કરશે ખાખરેચી ગામે પહોંચ્યાના સુત્રો પાસેથી જાણવા મળ્યું છે

Advertisement
Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW