ટંકારા તાલુકા વાગડ ગામે ગત સાંજે એક વૃદ્ધ ટ્રેક્ટર સાથે કુવામાં પડી ગયેલ હોવાની મોરબી ફાયર વિભાગ ને જાણ કરતા ફાયર બ્રિગેડ ના જવાનો તુરંત વાગડ ગામે ઘટના સ્થળે પહોંચી જઈ ટ્રેક્ટર સાથે કુવામાં પડી ગયેલ વૃદ્ધ દેવજીભાઈ ગંગારામભાઈ ભીમાણી ઉંમર વર્ષ 70 નો મૃતદેહ ફાયર બ્રિગેડના જવાનોએ બહાર કાઢ્યો હતો