Tuesday, January 7, 2025

હળવદ પોલીસ નવા દેવળીયા ગામે જુગારીઓ ઉપર ત્રાટકી 27 ખેલીઓને ઉપાડી લીધા

Advertisement

હળવદ પોલીસના પીઆઈ RT વ્યાસ ની કાબિલેદાદ કામગીરી

હળવદ પોલીસે બાતમીના આધારે નવા દેવળીયા ગામે જુગારની બે અલગ અલગ રેડ કરી હતી જેમાં 27 જુગારીઓ ઝડપાયા હતા, રામદેવપીરના મંદિર પાસે જુગાર અંગે રેઇડ કરી જેમાં ૧૪ ઇસમોને રોકડ રકમ રૂા.૬૫,૨૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

• આરોપીઓના નામ સરનામા-

1. છગનભાઇ ગોરાભાઇ મકવાણા ઉ.વ. ૫૦ રહે. બોધ્ધનગર ભડીયાદ રોડ, મોરબી તા.જી.મોરબી.

2. મનસુખભાઇ ભલાભાઇ જીતીયા ઉ.વ.૫૦, રહે. ઇન્દિરાનગર મોરબી-૨ તા.જી.મોરબી

3. નિતીનભાઇ ધિરજલાલ અગેચાણીયા ઉ.વ.૨૧ રહે. લીલાપર ગામ, તા.જી.મોરબી.

4. દિપકભાઇ પાલજીભાઇ ચાવડા ઉ.વ.૨૯ રહે. રોહિદાસ પરા વિસીપરા મોરબી તા.જી.મોરબી.

5. જીગ્નેશભાઇ દિનેશભાઇ પરમાર ઉ.વ.૨૪ રહે. લીલાપર રોડ, નિલકમલ સોસાયટી, તા.જી.મોરબી

6. નવઘણભાઇ જેઠાભાઇ દેગામા ઉ.વ.૨૬, રહે. લીલાપર ગામ, તા.જી.મોરબી

7. કિરણ ઉર્ફે બેબડો નાગજીભાઇ દેગામા ઉ.વ. ૨૭, રહે. લીલાપર ગામ, તા.જી.મોરબી

8. ગોપાલભાઇ કાનાભાઈ વાઘેલા ઉ.વ.૨૩, રહે. લીલાપર ગામ, તા.જી.મોરબી

9. અનીલભાઇ ધનજીભાઇ રાઠોડ ઉ.વ.૨૮ રહે. લીલાપર ગામ, તા.જી.મોરબી

10. અમરશીભાઇ બાબુભાઇ પરમાર ઉ.વ.૪૫, રહે. વણકર વાસ, નવા દેવળીયા ગામ, તા.જી.મોરબી

11. રાજુભાઇ જયંતિભાઇ કગથરા ઉ.વ.૩૦, રહે. લીલાપર રોડ, નિલકમલ સોસાયટી મોરબી તા.જી.મોરબી

12. રતિલાલભાઇ ઉર્ફે રતિભાઇ અરજણભાઇ પરમાર ઉ.વ.૫૦, રહે. બોધ્ધનગર ફિલ્ટર પાસે, મોરબી તા.જી.મોરબી

13. લલીતભાઇ રતીભાઇ પરમાર ઉ.વ.૨૮. રહે. બોધ્ધનગર ફિલ્ટર પાસે, મોરબી તા.જી.મોરબી

14. હિતેશભાઇ જીવરાજભાઈ પરમાર ઉ.વ. ૩૧, રહે. લીલાપર રોડ, નિલકમલ સોસાયટી, મોરબી તા.જી.મોરબી

બીજી રેડ માં પકડાયેલ ખેલીઓ

શંકર ભગવાનના મંદિર પાસે જુગાર અંગે હળવદ પોલીસે બીજી રેઇડ કરી હતી જેમાં ૧૩ ઇસમોને રોકડ રકમ રૂ|.૬૯.૪૦૦/- તથા જુગાર રમવાના સાહિત્ય સાથે પકડી પાડી જુગાર ધારા કલમ-૧૨ મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

• આરોપીઓના નામ સરનામા-

1. અજય ઉર્ફે બાયકી કિશોરભાઇ દેગામા ઉ.વ.૨૨ રહે. મોતીનગર જુના દેવળીયા ગામ, તા.હળવદ જી.મોરબી.

2. વિજયભાઇ જયંતિભાઇ અધારા ઉ.વ. ૪૦ રહે. જુના દેવળીયા ગામ, તા.હળવદ જી.મોરબી

3. કલ્પેશભાઇ ઉર્ફે બાબુભાઇ જેઠાભાઇ કલોત્રા ઉ.વ.૩૨ રહે. જુના દેવળીયા ગામ, તા.હળવદ જી.મોરબી. 4. અમીતભાઇ ઇશ્વરભાઇ દેગામા ઉ.વ.૨૦, રહે. દરબાર શેરી, જુના દેવળીયા ગામ, તા.હળવદ જી.મોરબી.

5. કમલેશભાઇ કેશવજીભાઇ પરમાર ઉ.વ.૩૦ રહે.નવા દેવળીયા ગામ, તા.હળવદ જી.મોરબી

6. ગણેશભાઇ કરશનભાઇ સોલંકી ઉ.વ. ૩૫, રહે. નવા દેવળીયા ગામ, તા.હળવદ જી.મોરબી

7. રજનીભાઇ દલસુખભાઇ ભંકોડીયા ઉ.વ. ૩૦, રહે. નિલકમલ સોસાયટી, લીલાપર રોડ, મોરબી

8. કાળીદાસભાઇ લાલજીભાઇ સોલંકી ઉ.વ.૩૮, રહે. બોધ્ધનગર, મોરબી તા.જી.મોરબી

9. વિપુલભાઇ મગનભાઇ દેગામા ઉ.વ.૨૫, રહે.લીલાપર ગામ, મોરબી તા.જી.મોરબી

10. ગૌતમભાઇ કેશુભાઇ રાઠોડ ઉ.વ.૩૬ રહે. લીલાપર ગામ, મોરબી તા.જી.મોરબી

11. નરેશભાઇ બીજલભાઇ ડાંગરુચા ઉ.વ.૩૪, રહે. લીલાપર રોડ, વિલસન પેપરમીલ સામે, મોરબી તા.જી.મોરબી

12. પ્રકાશભાઇ રતિભાઇ પરમાર ઉ.વ.૩૦ રહે, બોધ્ધનગર ફિલ્ટર હાઉસની પાસે, મોરબી તા.જી.મોરબી

13. પંકજભાઇ ડાયાભાઇ પરમાર ઉ.વ.૩૦, રહે. લીલાપર રોડ, નીલકમલ સોસાયટી, મોરબી તા.જી.મોરબી

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW