મોરબીના ઢુંવા ચોકડી પાસે નદીમાં એક વ્યક્તિ ડૂબ્યો હોવાની મોરબી ફાયર બ્રિગેડ ને જાણ કરતા તુરંત મોરબી ફાયબ્રિગેડના જવાનો ઘટના સ્થળે પોચડી જઈ ડૂબેલ વ્યક્તિ ની નદીમાં શોધખોળ હાથધરી હતી પરંતુ ૨૨ કલાક ની જહેમત બાદ મોરબી ફાયબ્રિગેડના જવાનો એ મૃત હાલતમાં અરવિંદભાઈ મનસુખભાઈ ઉ.(૪૦) ની ડેડબોડી બહાર કાઢી હતી વધુ તપાસ વાંકાનેર પોલીસ ચલાવી રહી છે