(અહેવાલ: મયંક દેવમુરારી)
હ્રદયના આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવા માટે ગુજરાત ની ખ્યાતનામ આયુષ હોસ્પિટલ દ્વારા “દિલ સે કાર્ડિયાક અવેરનેસ” ના ભાગરૂપે આયોજિત 2,5,10 KM મેરેથોનમાં ભાગ લો.
તારીખ: ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪
સમય: સવારે ૦૬ : ૦૦ વાગ્યે
મેરેથોનમાં ભાગ લેવા માટે આજે જ તમારું રજીસ્ટ્રેશન કરો: મોરબી morbimarathon.in