જેતપર રોડ પર પાવડીયારી પાસે આવેલા આલ્ફાન્સો સીરામીક પાસે અજાણ્યા શખ્સની લાસ મળતા પોલીસ ઘટનાસ્થળે
સિરામિક એકમો થી ધમધમતા જેતપર પીપળી રોડ પર એક અજાણ્યા યુવકની ની લાસ મળી આવતા મોરબી તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી
હત્યા કે આત્મહત્યા? પોલીસ તપાસ શરૂ