Tuesday, March 10, 2026

સો ટકા પંચાયત વેરા વસુલાત થતા ગોર ખીજડીયા ગામના સરપંચ નું સન્માન

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકા ના ગોર ખીજડીયા ગામે ચાલી રહેલ ક્રોપ કટિંગ સર્વે મોરબી જિલ્લા માં સૌપ્રથમ ૧૦૦% કામગીરી પૂર્ણ કરી તથા સતત બીજા વર્ષે મોરબી જિલ્લા માં સૌપ્રથમ ૧૦૦% પંચાયત વેરા વસુલાત કરી તે બદલ ગોર ખીજડીયા ગામ ના યુવા સરપંચ ગૌતમભાઈ મોરડીયા તેમ જ તલાટી કમ મંત્રી રવિ ભાઈ હુંબલ તથા ગ્રામપંચાયત ના vce રાજભાઈ ઓડિયા નું મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત ના પ્રમુખ અશોક ભાઈ દેસાઇ એ સન્માન કરવામાં આવ્યું

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW