Wednesday, March 11, 2026

મોરબી જિલ્લામાં નવરાત્રી પહેલા આકાશે થી ઉતર્યો આફતનો વરસાદ

Advertisement
Advertisement
Advertisement

મેઘ વરસતા ખેડુતો માતાના મઢે જતા પદયાત્રીઓ અને કેમ્પના આયોજકો માટે માઠા સમાચાર

મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે વિજળીના ભયંકર કડાકા ભડાકા સાથે મેઘરાજાની તોફાની બેટિંગ

માળીયા હાઈવે પર ધોધમાર વરસાદ તુટી પડયો પદયાત્રીઓના કેમ્પના આયોજકો ચિંતિત

માળીયા ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા અસહ્ય ઉકળાટ બાદ તુટી પડયા વેજલપર ખાખરેચી કુંભારીયા સુલતાનપુર સહીતના વિસ્તારોમાં હાથીયો ગાજ્યો ધોધમાર વરસાદ તુટી પડતા ખેડૂતો ચિંતિત

મોર ટહુકીયો ને હાથિયો ગાજ્યો નક્ષત્ર મુજબ જ તાલ સાથે મેઘરાજા વરસ્યા

મોરબી હળવદ માળીયા વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા તુટી પડયો વરસાદ સતત બીજા દિવસે બંગાળની ખાડીની સિસ્ટમ વરસી આગાહીની જોરદાર અસર

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW