Saturday, January 25, 2025

મોરબી ગૌરવ સમાચાર ના ચીફ એડિટર યુવા પત્રકાર મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ

Advertisement

મોરબી નજીક આવેલા ટીંબડી ગામના વતની મોરબીના યુવા પત્રકાર મયંક દેવમુરારીનો આજે જન્મદિવસ તેઓ મોરબી ગૌરવ સમાચાર ના માલિક તેમજ બીજી ન્યુઝ ગુજરાતી, સમાચારના મોરબી જિલ્લા રિપોર્ટર તરીકે કાર્યરત છે પત્રકારત્વ ક્ષેત્રમાં મયંક દેવમુરારી ઈમાનદારીપુર્વક ફરજ નિભાવી લોકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે.

તેઓ જાગૃત અને નિડર બની પત્રકારત્વ ક્ષેત્રેમાં નાની ઉંમરે ઉંચી ઉડાન ભરી ખુબ જ લોકપ્રિય બની જાણીતા બન્યા છે.મયંક દેવમુરારી વર્ષ ૨૦૧૪ થી પત્રકારત્વ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે તેઓએ રાજકોટની બી.એચ ગાર્ડી કોલેજમાંથી જર્નાલીસમ એન્ડ માસ કમ્યુનિકેશન પત્રકારત્વનો અભ્યાસ કરેલ છે બાદમાં લોકોના પ્રશ્નો અને પ્રજાની સેવાના ઉદ્દેશ્યથી પોતાનું મોરબી જિલ્લામાં મોરબી ગૌરવ સમાચાર વેબ પોર્ટલ શરૂ કર્યું અને લોકપ્રશ્ન ઉઠાવી નિરાકરણ લાવવા સતત પ્રયત્ન કરી તટસ્થ રીતે પત્રકારત્વ કરી રહ્યા છે મયંકભાઈ નાની ઉંમરે મોટું નામ કમાઈ અનેક વખત તેઓને સન્માનિત કરવામાં આવેલ છે તેમના જન્મદિવસે સગાસંબંધી સ્નેહીજનો મિત્ર સર્કલ હિતેચ્છુ દ્વારા વોટસએપ ફેસબુક સહિત સોશિયલ મીડીયામાં નામી અનામી મિત્રોએ તેમના મો. 8460566870 ઉપર શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW