Tuesday, January 21, 2025

મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં આકર્ષક ભીંતચિત્રો તૈયાર કરાયા

Advertisement

*ભીંતચિત્રોમાં વિકાસના ૨૩ વર્ષના ચિતારની અનુભૂતિ વ્યક્ત કરવામાં આવી*

સમગ્ર રાજ્ય સહિત મોરબી જિલ્લામાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત મોરબી નગરપાલિકાના માર્ગદર્શન અનુસાર સમગ્ર મોરબી શહેરમાં આકર્ષક ભીંતચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે. આ ભીંતચિત્રોમાં નળ સે જળ, પ્રધાનમંત્રી સુર્યઘર યોજના, રાશન કાર્ડની સુવિધા વગેરે વિકાસલક્ષી પરિવર્તનની સુંદર ઝાંખી દર્શાવવામાં આવી છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW