Wednesday, March 11, 2026

આવતી કાલે મહેન્દ્રનગર ઇન્ડ. ફીડર માં આવતા વિસ્તારમાં વીજકાપ રહેશે

Advertisement
Advertisement
Advertisement

તારીખ :- 17.10.2024 ના ગુરૂવાર ના રોજ નવી લાઈન ના કામ તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી ઇન્ડ. પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી મહેન્દ્ર નગર ઇન્ડ. ફીડર સવારે ૦8:૦૦ થી બપોરના ૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમાં આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમા ટિમ્બડી ના પાટીએથીમાળિયા ફાટક સુધીના તમામ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન, સોમનાથ પાર્ક સોસાયટી , રામધન આશ્રમ, સમર્પણ હોસ્પિટલ, શિવમ હોસ્પિટલ, પ્રભુ કૃપા ટાઉનશીપ, સુભાષ પાર્કમાં તમામ ઇન્ડસ્ટ્રીયલ કનેક્શન તથા મહેન્દ્રનગર ઇન્દિરા નગર વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બંધ રહેશે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW