Thursday, March 12, 2026

નાની વાવડી કુમાર શાળામાં જન્મદિવસની પ્રેરણાદાયી ઊજવણી

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: મયંક દેવમુરારી)

પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ફરજ બજાવતા જયેશભાઈ અગ્રાવતના સુપુત્ર જયનિલ જયેશભાઈ અગ્રાવત જે શ્રી નાની વાવડી કુમાર પ્રાથમિક શાળામાં બાળવાટિકામાં અભ્યાસ કરે છે તેના જન્મદિવસ નિમિતે તેમના પરિવાર દ્વારા શ્રી નાની વાવડી કુમાર શાળામાં અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળામાં બાળકોને પોષ્ટિક આહાર મળે તે માટે ચણા તથા મગ આપવામાં આવ્યા તેમજ સમાજમાં પર્યાવરણ જાગૃતિ આવે તે માટે”એક બાળ એક છોડ” અંતર્ગત શાળામાં બાળકના નામનો એક છોડ વાવવામાં આવ્યો. જે બદલ નાની વાવડી શાળા પરિવાર દ્વારા જયનિલ જયેશભાઈ અગ્રાવત પરિવારનો આભાર વ્યક્ત કરેલ છે.

Advertisement
Advertisement

Related Articles

Connected us

0FansLike

TRENDING NOW