માળિયા મી. ના રોહિશાળા ગામના વતની અને મોરબી જિલ્લા કોંગ્રેસ ના યુવા આગેવાન સંદીપ કાલરીયા નો આજે જન્મ દિવસ છે ત્યારે તેમના સગા સ્નેહીજનો, પરિવારજનો, મિત્રમંડળ તરફથી તેમજ સોશ્યલ મીડિયા ના માધ્યમ થી સંદીપ ભાઈ ના મો. 78610 87267 પર સુભાકામના નો ધોધ વર્ષી રહ્યો છે ત્યારે મોરબી ગૌરવ સમાચાર તરફથી સંદીપ ભાઈ જન્મ દિવસ ની શુભકામના