દ્વારકા જિલ્લાના 28 વષૅ ના મોહમદ હુસૈન ભાઈ ને ઘણા સમયથી ડાબી બાજુના પગ મા કમર થી શરૂ થતો દુખાવો, નસમા કરંટ જેવી જણજણાટી તેમ જ પગ મા ખાલી ચડતી હતી, અને ચાલવા માં અને બેસવા મા પણ ખૂબજ તકલીફ થતી. તેઓ દુખાવા થી ઘણા સમયથી પીડાતા હતાં માટે તેઓએ આયુષ હોસ્પિટલ ખાતે ડો. પ્રતીક પટેલ ને બતાવવા
આવેલ જેમણે MRI જોઈ કમર ના મણકા પાછળ આવેલ ચેતા તંતુ ની ગાંઠ (spinal cord tumor) હોવાનુ નિદાન જણાવ્યુ તેમજ ઓપરેશન ની સલાહ આપી. આ જટિલ ઑપરેશન સફળતા પૂવર્ક કરતા ગાંઠને સમપૂણ પણે કાઢી મોહમદ ભાઈની તમામ તકલીફ તેમ જ ચિંતા દૂર થઇ.
*બધી જ સારવાર અને ઓપરેશન દર્દીને આયુષ્યમાન યોજના અંતર્ગત તદન મફતમા કરી આપવામાં આવેલ છે.*